ચિમકી / હડતાળના કારણે સતત 3 દિવસ બૅન્ક બંધ રહે તેવી શક્યતા, તારીખો જાણી લેજો નહીંતર ધક્કો પડશે 

The bank will be closed for 3 consecutive days due to the strike

જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં સરકારી બૅન્કોના કર્મીઓ હડતાળ પર જઈ શકે છે. હકીકતમાં યુએફબીયુએ 27 જૂને હડતાળ પર જવાની ચીમકી આપી છે. જેના કારણે ત્રણ દિવસ સતત કામકાજ બંધ રહી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ