સલામ / પોલીસ બની માનવતાની મિશાલ, હોસ્પિટલમાં તરછોડાયેલી દિકરીનું માતા-પિતા સાથે કરાવ્યું મિલન

The baby girl meets her parents by Valsad police

સામાન્ય રીતે સમાજમાં પોલીસની છબી સમાજમાં ખરડાયેલી જોવા મળે છે. પોલીસ સાથેના કેટલાક કડવા અનુભવને કારણે સમગ્ર પોલીસની વગોવની થતી હોય છે. પરંતુ વલસાડમાં પોલીસે પોતાના માનવીય અને સંવેદનશીલ ચહેરાનો પરિચય કરાવ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ