ટેકનોલોજી / Mercedes-Benz : 'અવતાર' મૂવીથી ઇન્સ્પાયર્ડ છે આ ઑટોમૅટિક કાર, જોઈને નહીં થાય વિશ્વાસ

the automatic car mercedes-benz concept is inspired by movie avatar

મર્સિડીઝ બેન્ઝનું માનવું એવું છે કે ઑટોનોમસ ડ્રાઇવિંગનું ભવિષ્ય 10 વર્ષ જૂની મૂવી અવતાર જેવું બની શકે છે. જર્મન લક્ઝરી ઑટોમેકરએ એક નવો કૉન્સેપ્ટનું સંશોધન કર્યું. આ કૉન્સેપ્ટ 2009ની બ્લોકબસ્ટર સાયન્સ-ફાઇ ફિલ્મ “અવતાર” દ્વારા પ્રભાવિત છે. જે મંગળવારે લાસ વેગાસમાં 2020 કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો માં એકેડેમી એવોર્ડ વિજેતા ડિરેક્ટર જેમ્સ કેમેરોનના ઇનપુટ સાથે ડિઝાઇન કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ