ભૂલ / ઓસ્ટ્રેલિયાના કૅપ્ટને અશ્વિનની જાહેરમાં માફી માંગી, કહ્યું હું પણ માણસ છું, મારી ટીમને નીચું જોવું પડ્યું

The Australian captain publicly apologized to Ashwin

ઓસ્ટ્રેલિયા કેપ્ટન ટિમ પેને ભારતીય સ્પિનર અશ્વિનની માફી માંગી હતી. આઇસીસી દ્વારા સજા આપ્યા બાદ મંગળવારે ટિમ પેને અચાનક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને પોતાના વ્યવહાર માટે માફી માંગી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ