લો બોલો / AUDIO : મને હરેશભાઈ કેમ કહ્યું, સાહેબ જ કહેવાનું, ગાંધીનગરથી વોરંટ કાઢીને પકડી લાવવા પડશે

The audio of SDM of Virpur in Mahisagar is viral, asking the caller to say sir

SDM એ.ચ.ટી. મકવાણા ફોન પર કોઈને ધમકાવી રહ્યા છે, વાયરલ ઓડિયો સાચો છે પણ જૂનો હોવાની કરી કબૂલાત

Loading...
બ્રેકિંગ ન્યૂઝ