Pathaan Review / જનતાના મતે પઠાન: દેશપ્રેમ અને આર્મીની વાત, ફિલ્મમાં વિરોધ કરવા જેવું કંઇ જ નથી

The audience who watched the movie Pathan gave a positive review to VTV News

પહેલા શોમાં પઠાન ફિલ્મ જોઈને આવેલા દર્શકોએ VTV ન્યૂઝને પોઝિટિવ રિવ્યું આપ્યો છે. લોકોએ કહ્યું કે, શાહરૂખ ખાનની પઠાન ફિલ્મમાં વિરોધ કરવા જેવું કંઇ જ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ