કાર્યવાહી / કાશ્મીરમાં ધર્મ પૂછી-પૂછીને નિર્દોષોની હત્યા, બે વીર જવાન પણ શહીદ, હવે સેનાએ શરૂ કર્યું આ કામ

The army in Kashmir is now in action mode due to the growing terror of terrorists

કાશ્મીરમાં વધી રહેલા આતંકીઓના ત્રાસને લઈને સેના હવે એકશન મોડમાં આી ગઈ છે. અત્યાર સુધીમાં સેનાએ 10 જેટલા આતંકીઓને ઠાર કર્યા છે સાથેજ હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ