સરહદ વિવાદ / લદાખ બોર્ડરથી આવ્યા મોટા સમાચાર : આ પોઇન્ટ્સ પરથી ભારત-ચીનની સેનાઓ હટી

The armies of India and China retreated at the Gogra patrol point

ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરે 12મી બેઠક યોજાઈ હતી જે સફળ સાબિત થઈ. બંને દેશની સેનાએ ગોગરા પેટ્રોલીંગ પોઈન્ટ પરથી પીછે હટ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ