સરાહનીય / હવે બિલ્ડરોનું નહીં ચાલે: ઘર ખરીદનારા મિડલ ક્લાસ માટે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

the arbitrariness of builders with home buyers will be curbed after the intervention of the supreme court

ઘર ખરીદનારા લોકોની સાથે બિલ્ડરોની મનમાની હવે વધુ દિવસ ચાલવાની નથી. આગામી સમયમાં ઘર ખરીદનારા લોકોને એકતરફી એગ્રીમેન્ટ સાઈન કરવા માટે બિલ્ડર મજબૂર કરી શકશે નહીં. આવુ સુપ્રીમ કોર્ટની દખલથી થઇ રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ