અમદાવાદ / U.N મહેતા હોસ્પિટલના ડિરેક્ટરની નિમણૂંકને લઇ વિવાદ, હાઈકોર્ટમાં અરજી પડકારતા ગુજરાત સરકારને નોટિસ

The appointment of Director RK Patel of UN Mehta Hospital in Ahmedabad has been challenged in the High Court

અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલના ડિરેકટર આર.કે પટેલની નિમણૂકને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. અરજદારે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં આ નિમણૂકને ગેરકાયદેસર ગણાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ