અમદાવાદ / ગુજરાત યુનિવર્સિટી પાસે AMTS બસમાં લાગી આગ, ફાયરબ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ

The AMTS Bus caught fire near Gujarat University

સોમવારની સવાર એટલે દરેકને કોલેજ અને નોકરીએ જવાનો સમય. આ સમયે ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા AMTS બસ સ્ટોપ પાસે ઉભેલી એક બસમાં સવારના સમયે અચાનક આગ લાગી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ