The amount of income in business will increase, you will get a spouse, the stock market will be fruitful, the fortune of the people of this zodiac sign will be revealed, see the horoscope prediction
મેષ રાશિના જાતકોએ આજે ખાવાપીવામાં કાળજી રાખવી. આજે તમને સ્વજનોથી નિરાશા મળશે. આ રાશિના જાતકોએ ખર્ચની બાબતે સાચવીને કામ કરવું તેમજ વેપારમાં સાચવીને કામ કરવું.
વૃષભ (બ.વ.ઉ.)
વૃષભ રાશિના જાતકોને ધંધામાં આવકનું પ્રમાણ વધશે. આજે તમને કામકાજમાં ફાયદો થશે. આ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળશે. તેમજ હરિફાઈવાળા કામમાં સફળતા મળશે.
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માનસિક બેચેની અનુભવશે. આજે રોકાણ માટે સમય સારો નથી. મિથુન રાશિના જાતકોને જીવનસાથીનો સારો સહયોગ મળશે. તો આજે તમને મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે.
કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકોને વિકાસના કામમાં ગતિ મળશે. તમને કોઈ નજીકના મિત્રોથી સહયોગ મળશે. કર્ક રાશિના જાતકોને ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. કરેલા કાર્યોમાં સફળતા મળશે.
સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને આર્થિક સ્થિતિમાં ફેરફાર જણાશે. આજે પારિવારિક સંબંધોમાં લાભ થશે. આ રાશિના જાતકોને સંતાન પરિવારનો સહયોગ મળશે. તેમજ મિત્રો સાથે મતભેદ રહેશે.
કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને વિરોધીઓથી પરેશાની જણાશે તથા કામકાજમાં સામાન્ય વૃદ્ધિ રહેશે. આ રાશિના જાતકોને ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે. તો રોકાયેલા કામમાં પ્રગતિ થશે.
તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને નવા કરારમાં ધનનો વ્યય થશે. કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું. આજના દિવસે લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું. આ રાશિના જાતકોને કરેલી મહેનત સારું ફળ આપશે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકોને શેરબજારમાં સારો લાભ થશે. તેમજ વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. વૃશ્ચિક રાશિના જાતકોને યાત્રા-પ્રવાસના યોગ બને છે તેમજ પારિવારિક સમસ્યાઓ જણાશે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકોને ધંધાકીય બાબતોમાં નવી તકો મળે. આજનો સમય તમને અનુકૂળ બનશે. ધન રાશિના જાતકોને સારા કામની કદર થશે તથા શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી.
મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને આજે પ્રેમ પ્રસંગોમાં ઉત્સાહમાં વધારો થશે. ઘર-મકાન, મિલ્કતનું સારું સુખ મળશે. નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે. આ રાશિના જાતકોને અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે.
મીન રાશિના જાતકોને આજે માનસિક શાંતિનો અનુભવ થશે. પરિવારથી દૂર રહેવાના યોગ બને છે. આ રાશિના જાતકોએ ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો. તેમજ આજે ધનપ્રાપ્તિના ઉત્તમ અવસર મળશે.
કેવું રહેશે આપનું આગામી વર્ષ ?
શું કરવાથી થશે લાભ ?
શું કરવાથી આવશે ખોટા પરિણામો ?
જાણો આપના માટે ખાસ ઉપાય
કેવા પ્રકારના થશે લાભ ?
કોના દ્વારા મળશે સુખ ?
શું કરવાથી મળશે સફળતા ?
શું કરવાથી અનુભવાશે તકલીફો ?
જાણો આપના માટે ખાસ ઉપાય
શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.47 થી બપોરે 2.10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.00 થી સાંજે 4.30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)