Ram Mandir / ગર્ભગૃહમાં બિરાજમાન રામલલાના દર્શન આટલા દૂર આવેલા સિંહદ્વારથી જ થઈ જશે, આ ઈંચનું છે મહત્વ

the amazing image of ramlala sitting in the garbhagriha will be seen from singhdwar

સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડ 7માં અયોધ્યાના મહાત્મ્યનો ઉલ્લેખ કરતા શ્લોક 18થી 25માં ભગવાન રામના જન્મસ્થાનનું ન ફક્ત મહત્વ દર્શાવાયું છે બલ્કે તેની આસપાસના પૌરાણિક સ્થળોનો ઉલ્લેખ કરતા એક એક ઈંચ માપ પણ નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે તે જ ગર્ભગૃહમાં પીએમ મોદી આજે ભૂમિ પૂજન કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ