બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / વિશ્વ / The alleged spy balloon was dropped on Biden's orders

BIG NEWS / અમેરિકા-ચીનના સંબંધો બગડ્યા: બાયડનના આદેશ બાદ કથિત જાસૂસી બલૂનને પાડી દેવાયું, ચીને કહ્યું-રાઈનો પહાડ કર્યો

Priyakant

Last Updated: 07:57 AM, 5 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બલૂનના કારણે અમેરિકા અને ચીન અત્યારે સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અમેરિકાએ શૂટ ડાઉન કરવાની કાર્યવાહી કર્યા બાદ ડ્રેગન ફફડી ઉઠ્યું છે.

  • અમેરિકામાં દેખાયા ચીની બલૂન
  • સેનાએ કહ્યું-જાસૂસી માટે છે આ બલૂન
  • રાષ્ટ્રપતિ બાયડને તોડી પાડવા આપ્યા આદેશ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને દેશમાં દેખાઈ રહેલા ચીની બલૂનને શૂટડાઉન કરવાના આદેશ આપ્યા ત્રણ બસ જેટલું કદ ધરાવતું બલૂન તોડી પાડવામાં આવ્યું છે. સેનાએ કાર્યવાહી એ રીતે કરી જેથી કાટમાળ સીધું સમુદ્રમાં પડે અને સામાન્ય નાગરિકોને કોઈ ખતરો ન થાય. હવે સમુદ્રમાંથી તે કાટમાળને શોધવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

ક્યાંથી શરૂ થયો વિવાદ?
નોંધનીય છે કે સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પેન્ટાગન દ્વારા કહેવામાં આવ્યું કે એક બલૂન અમેરિકા તરફ આવી રહ્યું છે, અને તે જાસૂસી માટેનું છે. જે બાદ ચીને જવાબ આપ્યો કે ચીન કોઈ પણ દેશની એરસ્પેસનું ઉલ્લંઘન કરતું નથી, અમેરિકાના નેતાઓ આ ઘટનાની આડ લઈને અમારી છવિ ખરાબ કરવા માંગે છે.

આ બલૂન એટલું મોટું હતું કે અમેરિકાએ F22 ફાઇટર પ્લેન મોકલવા પડ્યા હતા, આ બલૂન ત્રણ બસના કદ જેટલું હતું. જોકે બલૂનના લોકેશનની જાણકારી લોકો સાથે શેર કરવામાં આવી નહોતી. જે બાદ એવી જાણકારી આપવામાં આવી કે બલૂન અમેરિકાના મધ્યમાંથી પસાર થઈ રહ્યું છે.

નોંધનીય છે કે આ ઘટના બાદ અમેરિકાના વિદેશમંત્રીએ ચીનનો પ્રવાસ પણ રદ્દ કરી નાંખ્યો, તેઓ રવિવારથી બે દિવસ માટે ચીનના પ્રવાસ પર જવાના હતા. ઘટના પરથી જાણી શકાય છે કે આ એક ઘટનાના કારણે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો ફરીથી ખૂબ જ બગડી ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ