ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Sports / આ ઓલરાઉન્ડર ક્રિકેટરને ફેસબૂક લાઇવ પર મળી જાનથી મારી નાંખવાની ધમકી

The all-rounder was found dead on Facebook Live and threatened to kill himself

બાંગ્લાદેશના સ્ટાર ઓલ રાઉન્ડર શાકિબ અલ હસનને પેસબૂક લાઇવ પર એક વ્યક્તિએ જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. સિલહટના શાહપૂર તાલુકદરમાં રહેનાર એક વ્યક્તિએ રવિવારે બપોરે ફેસબૂક લાઇવ પર કહ્યું કે શાકિબનો વ્યવહાર મુસલમાનોને પરેશાન કરી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ