સંજીવની વાહક / દેશના જન જન સુધી વેક્સિન પહોંચાડવા માટે વાયુસેના પડી મેદાને, કરી આવી તૈયારીઓ 

The Air Force has made such preparations to deliver the vaccine to the people of the country

દેશના ખૂણે ખૂણે કોરોના વેક્સિન પહોંચાડવા માટે વાયુસેનાએ કમર કસી છે. આ કામ માટે દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટને ખાસ સુવિધા સાથે સજ્જ કરવામાં આવ્યા છે, ત્યારે કોરોના વેક્સિનના ટ્રાન્સપોર્ટેશનમાં વાયુસેના મદદ કરવાની છે આ સ્પેશિયલ મિશન માટે તેણે પોતાના કાફલામાંથી કુલ 100 વિમાનોને તૈયાર કર્યા હોવાની જાણકારી મળી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ