મહત્વનું / તો 42 વર્ષ બાદ PM મોદી બદલી નાંખશે આ કાયદો, માળખું તૈયાર કરી દેવાયુ

the age of marriage of daughters will change this can apply to every religion

પહેલા કેન્દ્રીય બજેટમાં, લાલ કિસ્સાના ભાષણમાં અને હવે શુક્રવારે ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફએઓ)ના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત છોકરીઓની ઉંમરની ઓછામાં ઓછી ઉંમરને લઈને વાત કરી રહ્યા છે. 42 વર્ષ બાદ મોટા પરિવર્તનનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x