સલામ / અમદાવાદ પોલીસની પ્રશંસનીય કામગીરી, પરિવારથી વિખૂટા પડેલા યુવકનું કરાવ્યું મિલન

the admirable work of Ahmedabad women police

ટેકનોલોજીની મદદ પોલીસ માટે ગુનાના ભેદ ઉકેલવા જેટલી કામ લાગી રહી છે તેટલી જ કોઈ વિખૂટા પડેલા પરિજન માટે આશીર્વાદ રૂપ બની રહી છે. અમદાવાદ પોલીસને ઈન્ટરનેટ અને સોશિયલ મિડીયા દ્વારા 1400 કિલોમીટર દૂર રહેતા પરિવાર સાથે તેમના ગુમ થયેલા યુવકનું મિલન કરાવવામાં સફળતા મળી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ