ટેલિવિઝન જગત / 'તારક મહેતા' શૉ છોડનાર એક્ટરને હજુ સુધી ફીસ નથી મળી! પ્રોડ્યુસરે તોડ્યું મૌન, કહ્યું 'કોઇની મહેનતના પૈસા...'

The actor who left the Tarak Mehta show has not yet received his fee The producer asit modi broke his silence

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર આસિત મોદીએ એક્ટર્સની ફી ન આપવાના વિવાદ પર કહ્યું- જે પણ વાત કરવામાં આવી રહી છે કે અમે પૈસા નથી આપ્યા એવી કોઈ વાત નથી. હું કોઈની પણ મહેનતના પૈસા પોતાના ખીસ્સામાં રાખીને શું કરૂ? 

બ્રેકિંગ ન્યૂઝ