ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મર્ડર / આ એક્ટરે લગ્નની ના પાડતા પ્રેમિકાએ બહેન સાથે મળીને કરી હત્યા

The actor killed his girlfriend who refused to marry him along with his sister

2020નું વર્ષ મનોરંજન ઇન્ડસ્ટ્રી માટે સારુ રહ્યું નથી. એક બાદ એક લોકોના મોત થઇ રહ્યાં છે. કોઇનું કેન્સરથી તો કોઇનું આત્મહત્યાથી મોત થઇ રહ્યું છે ત્યારે હાલમાં જ અભિનેતા અક્ષત ઉત્કર્ષની હત્યાનો મામલો સામે આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ