ગેરવર્તન / કેમેરામાં થઈ શાળા સંચાલકની કરતૂત, શિક્ષિકાઓને કહ્યા અપશબ્દો, વીડિયો થયો વાયરલ

The act of the school administrator in the camera, the insults told to the teachers, the video went viral

બાપુનગરના હિરાવાડીમાં આવેલી રઘૂનાથ સ્કૂલના શાળા સંચાલકે શિક્ષિકાઓને અપશબ્દો કહ્યા એટલું જ નહી સવારે શિક્ષિકાઓ સાથે ગેરવર્તન પણ કર્યું સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં વાયરલ

બ્રેકિંગ ન્યૂઝ