ચોંકાવનારો કિસ્સો / 65 વર્ષનો બુઢ્ઢો હેવાન બન્યો ! કુરકુરિયા લેવા આવેલી 7 વર્ષની બાળકી પર રેપ કર્યો, મોંમાં ઠાંસ્યું પોલિથિન

The accused raped the girl while running a grocery shop in Tikamgarh Madhya Pradesh

મધ્યપ્રદેશના ટીકમગઢમા 65 વર્ષના દુકાનદાર ઢગાએ 7 વર્ષની ફૂલ જેવી બાળકીને દુકાનમાં ખેંચી તેના પર રેપ કર્યો હતો. બાદમાં બાળકી ચીસો ન પાડી શકે તે માટે મોઢામાં પોલીથીન ઠાંસી દેતા સનસનાટી મચી ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ