સકંજામાં / વેરાવળમાં સરાજાહેર ફાયરિંગ-હત્યા કરનાર ફરાર આરોપી હરિદ્વારથી ઝડપાયો, ચોંકાવનારો ખુલાસો સામે આવ્યા

The accused of Veraval's murder was arrested from Haridwar

વેરાવળમાં સરાજાહેર ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારી નાશી છુટેલ હત્યારા આરોપીને પોલીસે હરિદ્વારથી દબોચી લીધો છે. સરાજાહેર ફાયરીંગની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે

બ્રેકિંગ ન્યૂઝ