અમદાવાદ / BRTSનાં આરોપી ડ્રાઈવરે કહ્યું મારી ભૂલ નથી, બાઈક ચાલક સ્લીપ ખાઈ ગયો

The accused BRTS driver  does not admit his error

અમદાવાદ પાંજરાપોળ ખાતે થયેલાં BRTS અકસ્માતમાં બે સગા ભાઈઓનું મોત નિપજ્યું હતું. એક જ પરિવારનાં બે વ્હાલ સોયા દિકરાઓનું મોત નિપજાવનાર BRTSનાં બસ ડ્રાઈવરને ઘટનાનો અફસોસ તો છે પણ ગુનો કબૂલ નથી. જાણો વીટીવીએ જ્યારે તેને આ ઘટનાં વિશે પૂછ્યું તો તેણે શું કહ્યું...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ