નવી શરૂઆત / સુરતમાં 27 બેઠકો પર જીત બાદ AAPની મોટી જાહેરાત, એવી સેવાની શરૂઆત કરશે જેનાથી ભાજપની ચિંતા વધશે

the AAP's big announcement will launch a service that will raise the BJP's concerns

મનોજ સોરઠિયાએ જાહેરાત કરી કે, આમ આદમી પાર્ટી એક હેલ્પલાઈન નંબરની સુવિધા શરૂ કરશે. લોકો પોતાના વોર્ડની સમસ્યાને પોતાના મોબાઈલથી સમાધાન લાવી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ