વિચારણા / પાન-મસાલા અને ગુટકાના બંધાણીઓને લાગશે ઝટકો? GST કાઉન્સિલ બેઠકમાં લેવાઈ શકે છે આ મોટો નિર્ણય

The 48th meeting of the Goods and Services Tax Council will be held today

GST કાઉન્સિલની 48મી બેઠક આજે યોજાવાની છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં દરેક રાજ્યોના નાણા મંત્રીઓ પણ ભાગ લેશે. જેમાં ટેક્સની જોગવાઈઓના નિયમોમાં ફેરફાર અંગે વિચારણા પણ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ