અમદાવાદ / પરણિત મહિલાએ લગ્નેત્તર સંબંધ તોડ્યાં તો પ્રેમીએ એવું કર્યું કે તમે જાણીને ડરી જશો...

The 36 year old woman fell in love with a 20-year-old young man hired a year ago

પતિથી ત્રસ્ત મહિલા પડોશી ભાડુઆત યુવકનાં પ્રેમમાં પડી. પતિ રાત્રે નોકરી પર જતો હતો. પતિની ગેર હાજરીમાં પડોશી ભાડુઆત સાથે પાંગરેલા આ પ્રેમની જાણ પતિને થતાં પત્નીએ લગ્નેત્તર સંબંધનો અંત આણવાનું નક્કી કર્યું. તે પ્રેમીએ એવું કર્યું કે મહિલાનો જીવ તાળવે ચોંટ્યો તમે જાણશો તો ચોંકી જશો...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ