મનોરંજન / આ 27 વર્ષનો TikTok અને Instagram સ્ટાર જાણીતા ગુજરાતી સંગીતકારનો પુત્ર છે

The 27-year-old TikTok and Instagram star is the son of a well-known Gujarati musician

જાણીતા ટીક ટોક સ્ટાર અવેઝ દરબાર સોશિયલ મીડિયામાં લાખો લોકોનું ફેન ફોલોઈંગ ધરાવે છે. માત્ર 27 વર્ષીય અવેઝ દરબારની લોકચાહના અત્યારે સાતમાં આસમાને પહોચી છે. તમે ન જાણતાં હો તો જણાવી દઈએ કે અવેઝ મશહુર સિંગર ઈસ્માઈલ દરબારના પુત્ર છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x