મોટો નિર્ણય / 250 વર્ષ જુનો અંગ્રેજોનો આ કાયદો બદલી નાખ્યો મોદી સરકારે, બદલવાની જરુર શું કામ પડી જાણી લેજો

The 250-year-old British law was changed by the Modi government, let's find out what needs to be changed

250 વર્ષ બાદ મોદી સરકારે ડિફેન્સ લેન્ડ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. રિપોર્ટ અનુસાર, મોદી સકારે આ પોલિસી સાથે સંબંધિત નવા નિયમોને મંજૂરી આપી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ