બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / The 22nd will do so that the Modi government will be forced to withdraw the agricultural laws, the announcement of the former CM increased the tension of the government
Last Updated: 07:26 PM, 21 July 2021
ADVERTISEMENT
સિંધુ બોર્ડરે ખેડૂતોને મળવા પહોંચેલા પૂર્વી સીએમ ચોટાલેએ કહ્યું કે વિપક્ષ એવી સ્થિતિ પેદા કરશે કે સરકારને કાળા કાયદા પરત ખેંચવાની ફરજ પડશે.
ADVERTISEMENT
સીએમ ચોટાલા ખેડૂત આંદોલનના સ્થળે પહોંચીને ખેડૂતો સાથે મુલાકાત કરી
ઈન્ડીયન નેશનલ લોકદળના અધ્યક્ષ અને પૂર્વ સીએમ ચોટાલા ખેડૂત આંદોલનના સ્થળે પહોંચીને ખેડૂતો સાથે મુલાકાત કરી હતી અને ત્યાં આ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આવા કાયદા લાવનાર સરકારને લોકો ઉખાડી નાખશે. તેમણે એવું પણ કહ્યું કે લડાઈ ફક્ત ખેડૂતો અને મજૂરોની નથી પરંતુ આખા દેશની છે અને આખી દુનિયાની નજર ખેડૂત આંદોલન પર છે.
અમારી પાર્ટીનું ખેડૂતોને પૂરુ સમર્થન
ચોટાલાએ કહ્યું કે અમારી પાર્ટીનું ખેડૂતોને પૂરુ સમર્થન છે. આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે જો ખેડૂતો હશે તો દેશ સમૃદ્ધ બનશે જો તેઓ ખુશ નહીં હોય તો દેશ કેવી રીતે પ્રગતિ કરી શકે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકારની નીતિઓને કારણે ખેડૂત સહિત સમાજના જુદાજુદા વર્ગો મુશ્કેલીમાં મુકાયા છે. આ સરકાર કોર્પોરેટ ગૃહોને ફાયદો કરનાર નીતિઓ બનાવવા માંગે છે. ખેડૂત આંદોલન સતત મજબૂત થઈ રહ્યું કારણ કે તેને દેશવ્યાપી સમર્થન મળેલું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
રાજકારણ / ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ? સંગઠનમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે પાર્ટી
Ajit Jadeja
રાજકારણ / 'કોંગ્રેસને વિરોધ કરવાનો અધિકાર, જમીન અને પૈસા લૂંટવાનો નહીં', ભાજપના કોંગ્રેસ પર પ્રહાર
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.