ક્રિકેટ / 2024ના વર્લ્ડ કપમાં 16 નહીં 20 ટીમો રમશે: ફોર્મેટમાં પણ ધરમૂળથી મોટા ફેરફાર

The 2024 World Cup will see 20 teams instead of 16 a major change in format

આગામી ટી-20 વર્લ્ડકપ વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકાનાં મેદાનોમાં રમાવાનો છે. જેમાં ના તો ફર્સ્ટ રાઉન્ડ હશે કે ના તો સુપર-12 રાઉન્ડ હશે. ટી-20 વર્લ્ડકપમાં કુલ 20 ટીમ ભાગ લેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ