કંટાળ્યા હવે તો / 4 વર્ષથી કામ ચાલુ છે..! ખાડા ખોદવામાં માહેર જૂનાગઢ મનપા કામ ક્યારે પૂર્ણ કરશે? પ્રિ-મોન્સૂનની તો વાત જ નહીં

The 2 km road from Madhuram area of Jungarh to Vishwakarma Society is in Bishmar Halak.

જૂનગાઢના મધુરમ વિસ્તારથી વિશ્વકર્મા સોસાયટી સુધીના 2 કિલોમીટરના રસ્તા બિષ્માર હાલકમાં છે, અહીં 1 કરોડના ખર્ચે પેવર બ્લોક નંખાશે અને આ માટે ખોદકામ થઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ