IPL 2021 / IPL : 19 વર્ષના આ બેટ્સમેન ધૂરંધર બોલરની ઓવરમાં ફટકારી 2 સિક્સ, દર્શકો દંગ

The 19-year-old batsman hit 2 sixes in bowler's over

IPL 2021ની ત્રીજી મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે સન રાઇઝર્સ હૈદરાબાદને 10 રનથી હરાવી હતી. મૅચ ભલે કોલકાતાએ જીતી પરંતુ દિલ હૈદરાબાદના અબ્દુલ સમદે જીતી લીધુ હતુ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ