આંતરરાષ્ટ્રીય / આવતી કાલે યોજાશે BRICKS દેશોનું 12મુ શિખર સંમેલન, PM મોદી થશે સામેલ 

The 12th BRICS Summit will be held tomorrow, PM modi will be involved

વિદેશ મંત્રાલયે સોમવારે માહિતી આપી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ના આમંત્રણ પર 12 મી BRICKS સમિટમાં ભાગ લેશે. વર્ચ્યુઅલ માધ્યમથી આ સમિટ 17 નવેમ્બરના રોજ યોજાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ