દિલ્હી / 12 વર્ષનો છોકરો અરજી લઈને પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, કરી આ માંગ તો જજે કહ્યું ભણવામાં ધ્યાન આપો 

 The 12-year-old boy reached the Supreme Court with an application, but the judge told him to pay attention to teaching

ઓનલાઈન વર્ગોના કારણે બાળકોને થતી માનસિક સમસ્યાઓનો ઉલ્લેખ કરતાં 12 વર્ષના છોકરાએ સુપ્રીમ કોર્ટમાં શાળા ખોલાવવા માટે અપીલ કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ