જાણવા જેવું / ક્રિકેટ રમતી વખતે મેદાનમાં જ આ 12 ખેલાડીઓના થયા હતા મોત, એક ભારતીય ખેલાડી પણ સામેલ 

The 12 players died on the field while playing cricket

ભારતમાં ક્રિકેટ માટે કેટલો ક્રેઝ છે તે આપણે સૌ જાણીએ છીએ અને ક્રિકેટ રસીકોને તો બધા ક્રિકેટરે કરેલા રેકોર્ડ્સ પણ યાદ હોય છે પરંતુ શું તમને ખબર છે કેટલાક ક્રિકેટર્સને મેચ રમતા ઇજા થઇ હોય અને તેઓ મૃત્યુ પામ્યા હોય

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ