પ્રતિક્રિયા / એટલે હું ઇન્ડસ્ટ્રીને ગટર કહું છું, કોઈ પણ ભોગે બોલીવુડને ઉઘાડું પાડીશ : કંગના

That's why I call the industry a gutter, I will expose Bollywood at any cost: Kangana

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે એટલા માટે હું બોલીવુડને ગટર કહું છું, કોઈ પણ ભોગે ઈન્ડ્સ્ટ્રીને ઉઘાડી પાડીશ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ