કાશ્મીર / એશિયન પાર્લામેન્ટ્રી અસેમ્બલી મીટમાં કાશ્મીરના ઉલ્લેખ કરવા પર શશિ થરૂરે પાકિસ્તાનની કાઢી ઝાટકણી

tharoor slams pakistan for raising kashmir at asian parliamentary assembly meet

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે એશિયન પાર્લામેન્ટ્રી અસેમ્બલી (APA)ની મીટિંગમાં કાશ્મીરનો ઉલ્લેખ કરવા પર પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે. શશિ થરૂરે પાકિસ્તાનની દાવપેચ પરથી પડદો ઉઠાવતા કહ્યું કે તે ભારતના આંતરિક મામલાનો હવાલો આપી આ મંચનું રાજનીતિકરણ કરવાની કોશિશ કરી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ