Video / થરાદની ખોડા ચેકપોસ્ટને વાગ્યા તાળા, ભ્રષ્ટાચારની બૂમો વચ્ચે એક યુગનો અંત

થરાદમાં મધરાત્રીથી ખોડા ચેકપોસ્ટને બંધ કરી દેવામાં આવી છે. આજથી સરકારે રાજ્યની 16 ચેકપોસ્ટને બંધ કરવામાં આવી છે. ગુજરાત-રાજસ્થાનની સરહદે આવેલ ખોડા ચેકપોસ્ટને આજ થી બંધ કરી દેવામાં આવી છે. રોજના 4 હજારથી વધુ ભારે વાહનો આ ચેકપોસ્ટ પરથી પસાર થતા હતા . જેમાં વર્ષે કરોડોની આવક ધરાવતી આ ચેકપોસ્ટને બંધ કરવામાં આવી છે. આરટીઓમાં સામે આવતી ભ્રષ્ટાચારની બૂમો વચ્ચે એક યુગનો અંત આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ