થરાદમાં દર્દનાક ઘટનાઃ પતિ-પત્નીએ દીકરાને સાથે લઈ નર્મદા કેનાલમાં મોતની છલાંગ | Tharad Narmada canal family suicide vav banaskantha

બનાસકાંઠા / થરાદમાં દર્દનાક ઘટનાઃ પતિ-પત્નીએ દીકરાને સાથે લઈ નર્મદા કેનાલમાં મોતની છલાંગ

Tharad Narmada canal family suicide vav banaskantha

બનાસકાંઠામાં ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. જેમાં થરાદ નર્મદા કેનાલમાં ત્રણ લોકોએ મોતની છલાંગ લગાવી છે. પત્ની-પતિ અને પુત્રએ આત્મહત્યા કરી છે. જોકે આ પ્રકારે સહપરિવારે આત્મહત્યા કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ