બનાસકાંઠા / થરાદના ચાંગલા ગામે આકાશમાંથી ભેદી યંત્ર પડતાં લોકોમાં ફફડાટ

Tharad fluttered among the mysterious people falling from the sky

બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદમાં આકાશમાંથી યંત્ર પડતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મોટા પેરાશૂટ આકારના બલૂન સાથે આકાશમાંથી ભેદી યંત્ર પડતાં લોકોએ તંત્રને જાણ કરી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ