ગજબ / THAR ને ટક્કર આપવા મારુતિએ લૉન્ચ કરી જિમ્ની: માઇલેજ જોરદાર, એક બે નહીં 7 કલર્સ, જાણો કેટલી છે કિંમત

thar maruti suzuki jimny launched in india

Maruti Suzuki Jimny Launched: મારૂતિ સુઝુકી જિમ્નીની મેન રાઈવલ મહિન્દ્રા થાર SUV છે. તેના ઉપરાંત તેને ફોર વ્હીલ ડ્રાઈવ સેગમેન્ટમાં ફોર્સ ગુરખાથી પણ કોમ્પિટિશન મળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ