ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કેમ છો ટ્રમ્પ! / Thank You ટ્રમ્પભાઈ: આ તમે આવો છો, એટલે અમારા વિસ્તારના રખડતાં કૂતરાંઓ...

Thank You Trumpbhai This is you coming, so the stray dogs in our area

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તારીખ 24 અને 25 અમદાવાદ પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે હાલ અમદાવાદમાં તેમની વ્યવસ્થા માટે ભારે તડામાર ચાલી રહી છે. અને મોટેરા સ્ટેડીયમમાં હાઉડી મોદી જેવો કાર્યક્રમ યોજાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ