ગોળીબાર / થાઇલેન્ડમાં સૈનિકે જ અંધાધૂંધ ફાયરિંગ કરતાં 20 લોકોના મોત નિપજ્યા

thailand soldier has killed many people in a mass shooting

થાઇલેન્ડના કોરાટ શહેરમાં શનિવારે એક સૈનિકે સામાન્ય લોકો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. જાકરાપંથ નામના આ વ્યક્તિએ ફાયરિંગ કરીને લગભગ 20 લોકોના જીવ લઇ લીધા. જ્યારે એક શોપિંગ મોલમાં 20થી વધારે લોકોને બંધક બનાવીને રાખ્યા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ