ખુશખબર / આ દેશે કર્યો દાવો, કહ્યું બહુ જલ્દી અને સૌથી સસ્તી કોરોનાની વેક્સિન આપીશુ, જાણો રસીનું પરિક્ષણ ક્યાં પહોંચ્યું

thailand scientists begin Coronavirus vaccine trial on monkeys claims to be cheapest in the world

કોરોના વાયરસને રોકવા માટે વિશ્વભરમાં દવાઓ અને રસીઓના ઉત્પાદનને વેગ આપવાનું શરૂ થયું છે. ઘણા દેશોના વૈજ્ઞાનિકો આ કામમાં વ્યસ્ત છે. હાલમાં આ મામલે ઓક્સફોર્ડ યુનિવર્સિટી મોખરે છે. જોકે થાઇલેન્ડે પણ રસી બનાવવાની કામગીરીમાં વેગ પકડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ