બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / thailand climate emergency of air pollution in bangkok, 1.3 millon are deseased

એલર્ટ / ફરવા માટે ભારતીયોના ફેવરિટ દેશની હવામાં 'મોત'! 13 લાખ લોકો પડ્યા બીમાર, 2 લાખ લોકો હોસ્પિટલમાં દાખલ, બાળકોને ઘરમાં જ રહેવા આદેશ

Vaidehi

Last Updated: 11:14 AM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાઈલેન્ડમાં ફેલાઈ રહેલા ઘાતકી હવા પ્રદૂષણને કારણે સ્વાસ્થ્ય મંત્રાલયે બાળકો અને ગર્ભવતી મહિલાઓને ઘરની અંદર રહેવાનો આગ્રહ કર્યો છે.

  • થાઈલેન્ડમાં ભયાનક વાયુ પ્રદૂષણ
  • લોકોને ઘરમાં રહેવા આપવામાં આવ્યો આદેશ
  • 1.3 મિલિયનથી વધારે લોકો બીમાર

અનુમાનિત 11 મિલિયન લોકોનું ઘર અને દુનિયાનું સૌથી લોકપ્રિય પ્રર્યટન સ્થળમાંનું એક થાઈલેન્ડને માનવામાં આવે છે. વાહનોનાં ધુમાડા, ઔદ્યોગિક ઉત્સર્જન અને પરાલીનાં ધુમાડાઓએ દેશમાં ઝેરીલી હવાઓ ફેલાવી છે. થાઈલેન્ડમાં ફેલાઈ રહેલા આ ઘાતકી હવા પ્રદૂષણને કારણે સ્વાસ્થ્ય મંત્રાલયે બાળકો અને ગર્ભવતી મહિલાઓને ઘરની અંદર રહેવાનો આગ્રહ કર્યો છે.

1.3 મિલિયનથી વધારે લોકો બીમાર
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર વાયુપ્રદૂષણનાં પરિણામસ્વરૂપ વર્ષની શરૂઆતનાં બાદથી રાજ્યમાં 1.3 મિલિયનથી વધારે લોકો બીમાર પડ્યાં છે. લગભગ 200000 લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. મંત્રાલયનાં એક ડોક્ટર ક્રિઆંગક્રાઈ નમથાઈસોંગે બુધવારે કહ્યું કે બહાર જનારા કોઈપણ વ્યક્તિને ઉચ્ચ ગુણવત્તાવાળા N95 પ્રદૂષણરોધક માસ્ક પહેરવા જોઈએ. શહેરનાં અધિકારીઓએ લોકોને Work From Home કરવા માટે પણ આગ્રહ કરેલ છે.

વાયુ પ્રદૂષણ અત્યંત ભયાનક સ્તરે
વાયુ પ્રદૂષણનું કારણ ઈન્ડસ્ટ્રીથી નિકળતા ધુમાડાઓ અને ગાડીઓનમાંથી નિકળતાં પીળા-ગ્રે ધુમાડાઓ માનવામાં આવી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર રાજધાની બેંગકોકમાં વાયુ પ્રદૂષણ અત્યંત ભયાનક સ્તર પર છે. સરકારનાં પ્રદૂષણ નિયંત્રણ વિભાગ અનુસાર છેલ્લાં 3 દિવસોથી બેંગકોકનાં મોટાભાગનાં હિસ્સાઓમાં PM2.5નું સ્તર સુરક્ષિત સીમાથી ઉપર છે. 

એર પ્યોરિફાયરની સાથે 'નો ડસ્ટ રૂમ'ની પણ સ્થાપના 
શહેર દ્વારા સંચાલિત નર્સરીનાં નાના બાળકોની સુરક્ષા માટે એર પ્યોરિફાયરની સાથે સાથે 'નો ડસ્ટ રૂમ'ની પણ સ્થાપના કરવામાં આવી છે. સાર્વજનિક સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે બેંગકોકનાં 50 જિલ્લાઓમાં બુધવારે સૌથી ખતરનાક PM2.5 સ્તર નોંધવામાં આવ્યું છે. તેનો આ સ્તર WHOની ગાઈડલાઈનથી ઘણો ઉપર છે. તેવામાં હવામાં હાજર કણ બ્લડમાં પ્રવેશ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ