મોટા સમાચાર / કપડા પર વધેલા GSTને લઇને અંતે ટેક્સટાઇલના વેપારીઓએ લીધો મોટો નિર્ણય

Textile traders in Ahmedabad and Surat will close on December 30 in protest of the GST extra

1 જાન્યુઆરીથી ફૂટવેર અને ટેકસટાઈલ પ્રોડક્ટ્સ માટે GSTના દરમા વધારો થવાનો છે. પહેલા આ વસ્તુઓ પર 5 ટકા GST લાગતો હતો જે હવે વધીને 12 ટકા થઈ જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ