રેસિપી / આંગળા ચાટતા રહી જશો, આવી રીતે બનાવો પાપડનું ગ્રેવીવાળું શાક

testy papad gravy shaak recipe

મોટાભાગના લોકોએ પાપડનું શાક તો ખાધું હશે. દરેક લોકોના ઘરમાં પાપડનું શાક બનાવવાની રીત અલગ અલગ હોય છે. પરંતુ આજે અમે તમને જે રીત જણાવવા જઇ રહ્યા છીએ એનાથી તમે તમારા આંગળા ચાટતા રહી જશો. તેમજ ઘરમાં વારંવાર બનાવવાનું પસંદ કરશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ