અમદાવાદ / 9 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં INDvsAUS ટેસ્ટ મેચ, ભાજપના તમામ કાર્યકર્તાઓને ટિકિટ કરાશે પ્રોવાઇડ

Test match will be played between India and Australia in Ahmedabad

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાના પીએમ તથા પીએમ મોદી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ મેચ નિહાળશે, 1.10 લાખ દર્શકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ સંપૂર્ણ ભરાય તેવું આયોજન

બ્રેકિંગ ન્યૂઝ