વોર્નિંગ / એલન મસ્કની ચોખ્ખી ચટ્ટ વાત, જો સરકાર પહેલા આ શરત નહીં માને તો ટેસ્લા ભારતમાં કાર નહીં બનાવે

 tesla will not make car in india untill it gets the permission to sell cars in india

એલન મસ્કે ટ્વીટ કરીને જાણકારી આપી કે ટેસ્લા ભારતમાં ત્યાં સુધી કાર નહીં બનાવે, જ્યાર સુધી તેને ભારતમાં કાર વહેંચવાની પરવાનગી નહીં મળે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ